B12 ગ્રીનફૂડ પાવડર – થાક, પેટની સમસ્યાઓ અને વિટામીન B12 ની ઉણપ માટેનો શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય
₹920.00
₹1,200.00
-24% OFF
B12 ગ્રીનફૂડ પાવડર – થાક, પેટની સમસ્યાઓ અને વિટામીન B12 ની ઉણપ માટેનો શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય
₹920.00
₹1,200.00
-24% OFF
લોકો અમારા વિશે શું કહે છે
લોકો અમારા વિશે શું કહે છે
Key Benefits Of B12 Greenfood
થાક દૂર કરે
માથું દુઃખાવામાં રાહત
યાદશક્તિ વધે
પાચન સુધરે
ખાલી ચડવીમાં રાહત
બધાં જવાબ અહીંથી મેળવો
કારણ કે આ સંપૂર્ણપણે પ્લાન્ટ-બેઝ્ડ (વનસ્પતિ આધારિત) સપ્લીમેન્ટ છે, જે કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ વગરનું શુદ્ધ ઉત્પાદન છે, તેથી શરીરમાં સહેલાઈથી શોષાઈ અસરકારક પરિણામ આપે છે.
ઊર્જા વધારવામાં, થાક ઘટાડવામાં, ઇમ્યુનિટી મજબૂત કરવામાં અને નર્વસ સિસ્ટમનું કાર્ય સુધારવામાં મદદરૂપ છે.
ઈલાયચી જેવો સ્વાદ હોવાથી તે પીવામાં સરળ છે અને દૈનિક ઉપયોગ માટે એક પરફેક્ટ પસંદગી છે.
"બિલકુલ નહીં! યોગ્ય માત્રામાં લેવાથી કોઈ સાઇડ ઇફેક્ટ નથી, કારણ કે આ કુદરતી છે. "
મોટાભાગના લોકોને નિયમિત ઉપયોગ પછી B12 ઈન્જેકશનની જરૂર રહેતી નથી, કારણ કે તે લાંબા ગાળે કુદરતી રીતે B12નું સ્તર સંતુલિત રાખે છે.
18 વર્ષથી ઓછી ઉમરના વ્યક્તિઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને ગંભીર બીમારીથી પીડિત લોકોએ B12 GreenFood Powder નું સેવન કરતા પહેલાં ડૉક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ જરૂર લેવી જોઈએ.
B12 GreenFood Powder યોગ્ય રીતે સંરક્ષિત રાખવાથી 24 મહિના સુધી ગુણવત્તા અને અસરકારકતા જાળવી રાખે છે.
નિયમિત ઉપયોગથી માત્ર 2 થી 4 અઠવાડિયામાં ઊર્જા, સક્રિયતા અને ફિટનેસમાં નોંધપાત્ર સુધારો અનુભવાશે.
B12 GreenFood Powder – The Best Remedy for Fatigue, Gut Issues & Vitamin B12 Deficiency
K
Kamkilal Kamkilal
have use your multiple products, its excellent
S
Swapna Matmari
Super good product
It is very useful in our daily lifestyle.After using this product my tiredness reduced.Even Iam preferring this products to my sister's, friends and relatives also.
S
Sanjay vala
Nice product
Bahu saru kam ape se....
J
Jinal Sapra
B12 GreenFood Powder – The Best Remedy for Fatigue, Gut Issues & Vitamin B12 Deficiency