નારી શક્તિ પાવડર - મહિલાઓના સ્વાસ્થ્ય અને હોર્મોનલ સંતુલન માટે
નારી શક્તિ પાવડર - મહિલાઓના સ્વાસ્થ્ય અને હોર્મોનલ સંતુલન માટે
ગ્રાહકોની સફળતા હકીકતમાં
Benefits Of નારીશક્તિ
શરીરના પોષણ માટે સહાય
નિયમિત માસિક ચક્ર માટે સહાય
હોર્મોનનું સંતુલન
સંતુલિત મેટાબોલિઝમ
વજન નિયંત્રણમાં સહાય
બધાં જવાબ અહીંથી મેળવો
PCOD/PCOS, અનિયમિત પિરિયડ્સ, વજન વધવું, ખીલ થવા, વાળ ખરવા, ચહેરા પર વાળ વધવા, થાક લાગવો, પાચન સંબંધિત તકલીફો, આંખોની નીચે કાળા કુંડાળા ,વિટામિન B12 કે વિટામિન Dની ઉણપ, આંખો ખેંચાવી સ્ટ્રેસ રહેવો આ બધામાં સરસ support કરવા માટે બનાવવામાં આવ્યું છે
Naari Shakti Powderમાં Myo-Inositol, Ashoka, Kachnar, Ginger, Black Pepper, Long Pepper, Shatavari, Lodhra, Berberis Aristata, Gymnema, Amlaki, Nagarmotha, Jatamansi, Dioscorea Bulbifera, Aloe Vera, Black Cohosh, Harad, Monk Fruit, Chromium, Selenium, Vitamin D અને Vitamin B12નો સમાવેશ થાય છે.
હા,લઇ શકે,તેના માટે ખાસ clinically proven ઘટકો જેવા કે Myo-Inositol, Gymnema, Berberis Aristata, Chromium ઉમેરવામાં આવ્યા છે,જેનાથી 20- 25 દિવસમાં સરસ પરિણામ મળે છે.
જો તમે નિયમિત દવાઓ લેતા હોવ, તો ઉપયોગ પહેલાં ડૉક્ટરની સલાહ લો.
હા,લઇ શકે,તેના માટે ખાસ clinically proven ઘટકો જેવા કે Ashoka, Shatavari, Lodhra, Kachnar અને Jatamansi જેવા Ingredients ઉમેરવામાં આવ્યા છે,જેનાથી 20- 25 દિવસમાં સરસ પરિણામ મળે છે.
જો PCOS કે હોર્મોનલ પ્રોબ્લેમ થી વજન વધ્યું હોય તો નારીશક્તિ ના powerful ઘટકો Myo-Inositol, Gymnema, Chromium, Amlaki અને Nagarmotha થી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
સવારના નાસ્તા અને રાત્રિના ભોજનના ૩૦ મિનિટ પહેલાં, અડધી ચમચી (આશરે ૨ ગ્રામ) 'નારી શક્તિ પાવડર' હૂંફાળા પાણી સાથે લો.
દિવસમાં બે વાર, સવારે અને સાંજે 2 ગ્રામ લો. નિયમિત અને સતત ઉપયોગ મહત્વપૂર્ણ છે. વ્યક્તિગત જરૂરિયાત મુજબ ઉપયોગનો સમયગાળો અલગ હોઈ શકે છે.
હા લઇ શકાય
ના. Naari Shakti Powderમાં Added Sugar નથી.
જો તમે ડાયાબિટીસ, હોર્મોનલ સમસ્યાઓ, થાઇરોઇડ અથવા અન્ય કોઈ સ્થિતિ માટે નિયમિત દવાઓ લઈ રહ્યા હોવ, તો 'નારીશક્તિ પાવડર' (NaariShakti Powder) શરૂ કરતા પહેલાં ડૉક્ટર અથવા સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો.
Find Us Near You
Get નારીશક્તિ from your nearest store today
કંપનીનું નામ :
વ્રજ પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા કેન્દ્ર
(જાગાણી લાલજીભાઈ ગોકળભાઈ)
સરનામું::
F-2 સોહમ પ્રાઇડ , ન્યુ dmart ની ગલીમાં ટાઇમસ્કવેર પાસે ગૌરવપથ રોડ પાલ ગામ , સુરત ગુજરાત.
(સ્થાન માટે અહીં ક્લિક કરો)
આ વેબસાઇટ ફેસબુક અથવા ફેસબુક ઇન્કનો ભાગ નથી. વધુમાં, આ સાઇટને ફેસબુક દ્વારા કોઈપણ રીતે સમર્થન આપવામાં આવ્યું નથી. FACEBOOK એ FACEBOOK ઇન્કનો ટ્રેડમાર્ક છે.
કૉપિરાઇટ© ૨૦૨૫ Bilipatra.com | સર્વાધિકાર સુરક્ષિત.