B12 ગ્રીનફૂડ પાવડર – થાક, પેટની સમસ્યાઓ અને વિટામીન B12 ની ઉણપ માટેનો શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય
₹500.00
B12 ગ્રીનફૂડ પાવડર – થાક, પેટની સમસ્યાઓ અને વિટામીન B12 ની ઉણપ માટેનો શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય
₹500.00
લોકો અમારા વિશે શું કહે છે
B12 Test Reports
Before
After
B12 Greenfood
થાક દૂર કરે
માથું દુઃખાવામાં રાહત
યાદશક્તિ વધે
પાચન સુધરે
ખાલી ચડવીમાં રાહત
બધાં જવાબ અહીંથી મેળવો
કારણ કે આ સંપૂર્ણપણે પ્લાન્ટ-બેઝ્ડ (વનસ્પતિ આધારિત) સપ્લીમેન્ટ છે, જે કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ વગરનું શુદ્ધ ઉત્પાદન છે, તેથી શરીરમાં સહેલાઈથી શોષાઈ અસરકારક પરિણામ આપે છે.
હા, લઇ શકાય.
7-15 દિવસ માં તમે અનુભવી શકો તેવા રિજલ્ટ મળે છે.
સવારે અને સાંજે ભૂખ્યા પેટે 1-1 ચમચી B12 GreenFood પાણી સાથે લેવું.
3-5 મહિના સુધી કરવો જોઈએ.
હા, જો વધારે વિટામિન B12 ઘટતું હોય તો ડૉક્ટર ની સલાહ લઈને ઇન્જેક્શન લઇ લેવું જોઈએ.
લક્ષણો માં ફર્ક દેખાય પછી રિપોર્ટ કરાવી ને ચેક કરી લેવું જોઈએ.
ના, આ ન્યુટ્રાસ્યુટિકલ સપ્લીમેન્ટ છે, તેની કોઈ side effect નથી.