B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

₹1,550.00 ₹1,600.00 -4% OFF

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

₹1,550.00 ₹1,600.00 -4% OFF

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

4.2 | 4,865 Ratings & 832 Reviews
  • Google
  • Flipkart
  • Amazon Prime
  • Meesho
₹1,550.00 ₹1,600.00 -4% OFF

Why Choose Combo?

  • પ્રથમ દિવસથી થાકમાં રાહત પ્રથમ દિવસથી થાકમાં રાહત
  • veg અને Nonveg બન્ને માટે યોગ્ય veg અને Nonveg બન્ને માટે યોગ્ય
  • સવારે પેટ હલકું અનુભવ કરાવે સવારે પેટ હલકું અનુભવ કરાવે
  • સ્વાદ એવો કે તમને જરૂરથી ગમશે સ્વાદ એવો કે તમને જરૂરથી ગમશે

Quantity

    Most Popular – 55% people ordered Best Results
  • 400 ગ્રામ અને 400 ગ્રામ
  • 80 દિવસનો પૅક (200 ગ્રામ x 4 પેક)
  • ₹1,550.00 ₹1,600.00
  • Incl. of all taxes
    Best Results – 20% people ordered
  • 600 ગ્રામ અને 600 ગ્રામ
  • 120 દિવસનો પૅક (200 ગ્રામ x 6 પેક)
  • ₹1,850.00 ₹2,400.00
  • Incl. of all taxes
    We Recommended
  • 200 ગ્રામ અને 200 ગ્રામ
  • 40 દિવસનો પૅક (200 ગ્રામ x 2 પેક)
  • ₹800.00

🌿 બધી કુરિયર કંપનીમાં 10 દિવસનું વેકેશન છે

🗓️ 16 થી 26 ઓક્ટોબર વચ્ચેના ઓર્ડર 27 ઓક્ટોબર પછી ડિસ્પેચ થશે — કૃપા કરીને તેની નોંધ લેશો.

🎁 અમારા પર 100% વિશ્વાસ રાખી પ્રિપેડ ઓર્ડર કરનારને મળશે ફ્રી ગિફ્ટ + પ્રાયોરિટી ડિસ્પેચ! 🚚

લોકો અમારા વિશે શું કહે છે

User Arjunsinh Rathod says Nirant Churan gave great results in 20 days and recommends it

Customer review praising Nirant Syrup for improving SGPT levels and liver health

User shares relief from acidity and gas issues using a product

Nirant Churan helped 89-year-old father with digestion and constipation

Bhargav Pathak's 5-star review for Nirant Churna

User shares relief from acidity and other issues after using Nirant Churan, stopped all medications

લોકો અમારા વિશે શું કહે છે

User Arjunsinh Rathod says Nirant Churan gave great results in 20 days and recommends it

Customer review praising Nirant Syrup for improving SGPT levels and liver health

User shares relief from acidity and gas issues using a product

Nirant Churan helped 89-year-old father with digestion and constipation

Bhargav Pathak's 5-star review for Nirant Churna

User shares relief from acidity and other issues after using Nirant Churan, stopped all medications

Key Benefits Of B12 Greenfood & Nirant Churn combo

માથાનો દુખાવો ઘટાડે

પાચનતંત્રને મજબૂત બનાવે

હાથ અને પગમાં ચડતી ખાલીને દૂર કરે

શરીરનો થાક દૂર કરે

પગનો દુખાવો ઘટાડે

બધાં જવાબ અહીંથી મેળવો

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણની કોઈપણ આડઅસર નથી, કારણ કે તે કુદરતી વનસ્પતિ આધારિત તત્ત્વોથી બનેલા છે.

  • સામાન્ય વ્યક્તિને, જેને વિટામિન B12 ની ઉણપ હોય, તેને 5 થી 10 દિવસમાં પરિણામ દેખાવા લાગે છે.
  • શરીરમાં વિટામિન B12 ની સંપૂર્ણ ઉણપ દૂર કરવા માટે 3 થી 4 પેકેટ બીલીપત્ર B12 ગ્રીનફૂડ પેકેટનું સેવન જરૂરી છે.
  • ડાયાબિટીસ/બ્લડ પ્રેશર જેવી ગંભીર બિમારીઓ ધરાવતા લોકોમાં શરીરમાં વિટામિન B12 નું શોષણ સામાન્ય રીતે ઓછું અથવા નહીવત થાય છે, તેથી તેમને લાંબા સમય સુધી B12 ગ્રીન ફૂડનું સેવન કરવું જોઈએ.
  • જેઓ લાંબા સમયથી ગેસ, કબજિયાત અથવા એસિડિટી જેવી સમસ્યાથી પીડિત હોય, તેમણે રાત્રે નિયમિતપણે નિરાંત ચૂર્ણ લેવું જોઈએ, કારણ કે તે શરીરમાં વિટામિન B12 ના શોષણમાં વધારો કરવામાં મદદરૂપ છે.
  • જો તમને વિટામિન B12 ની ઉણપને કારણે કબજિયાત થઈ રહી હોય, તો B12 ગ્રીનફૂડ સાથે નિરાંત ચૂર્ણનું સેવન કરવાથી 5 થી 8 દિવસમાં રાહત અનુભવાશે.
  • નિરાંત ચૂર્ણ પેટ સંબંધિત વિવિધ તકલીફોમાં ખુબજ અસરકારક છે.
  • હા, જો તમને વિટામિન B12 ની ઉણપને કારણે માથાનો દુખાવો થાય છે, તો એક અઠવાડિયા અંદર ચોક્કસ રાહત અનુભવશો. અને જો તમને ગેસ, એસિડિટી, કબજિયાત અથવા અપચો જેવી પેટ સંબંધિત તકલીફો છે, તો B12 ગ્રીનફૂડ સાથે નિરાંત ચૂર્ણ લેવું વધુ લાભદાયી રહેશે.
  • B12 ગ્રીનફૂડ સંપૂર્ણપણે કુદરતી વનસ્પતિ આધારિત તત્ત્વોથી બનેલું છે અને કોઈપણ આડઅસર થતી નથી.
  • આમાં વિટામિન B12, વિટામિન B6, લોહ (આયર્ન), કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ સહિતના મહત્વપૂર્ણ પોષક તત્ત્વો સામેલ છે, જે તમારી દૈનિક પોષણ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ છે અને સર્વાંગી આરોગ્ય માટે લાભદાયી છે.
  • B12 ગ્રીનફૂડ એક કુદરતી વનસ્પતિ આધારિત પોષક મિશ્રણ છે, જેમાં સમુદ્ર શેવાળ (Seaweed), સ્પિરુલિના, ઘઉંના અંકુર (Wheatgrass), અલ્ફાલ્ફા, મોરિન્ગા, ત્રિફલા, હળદર, મિશ્રી ક્રિસ્ટલ, સ્ટિવિયા, આદુ અને એલચી જેવા પોષકતત્ત્વોથી ભરપૂર ઘટકોનો સમાવેશ થાય છે. આ સંતુલિત સંયોજન શરીરને જરૂરી વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સિડન્ટ્સ પૂરા પાડી આરોગ્ય અને ઊર્જામાં વધારો કરે છે.
  • નિરાંત ચૂર્ણ એક પરંપરાગત કુદરતી વનસ્પતિ આધારિત પાચન સુધારક મિશ્રણ છે, જેમાં હરિતકી, બિભીતકી, આમળા, સોંફ, અજમો, સેનાપત્તા અને નિરાંત બીજ જેવા કુદરતી ઘટકોનો સમાવેશ થાય છે.

B12 ગ્રીનફૂડમાં એલચીનો સ્વાદ છે, જ્યારે નિરાંત ચૂર્ણમાં વરીયાળી જેવો સ્વાદ છે.

Customer Reviews

Based on 195 reviews
68%
(132)
32%
(63)
0%
(0)
0%
(0)
0%
(0)
A
Aarav Kapoor

રાત્રે ઊંઘ સારી આવતી નહોતી. Nirant Churn લીધા પછી પાચન સુધર્યું અને ઊંઘ પણ આરામદાયક બની ગઈ.

K
Kabir Malhotra

पहले जल्दी थक जाता और खाना खाने के बाद गैस बनती थी। इस कॉम्बो पैक से B12 ने एनर्जी बढ़ाई और निरांत चूर्ण ने डाइजेशन सही किया। अब काम में मन लगता है और पेट हल्का रहता है।

V
Vivaan Pillai

This B12 powder combo with Nirant Churn is perfect, my energy levels are back, and my stomach feels light all day.

A
Arhaan Mehta

આ કોંબો ખરેખર બેલેન્સ બનાવે છે. એક તરફ digestion સારું કરે છે અને બીજી તરફ Energy લેવલ વધારી દે છે. દૈનિક જીવનમાં ઉપયોગી.

R
Reyansh Sharma

નિરાંત ચૂર્ણ લીધા પછી મારી ગેસ અને કબજિયાતની સમસ્યા ઘણી ઘટી ગઈ છે. સાથે B12 ગ્રીનફૂડ લીધા પછી શરીરમાં તાજગી અનુભવાય છે.